GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા સ્વ.જનકભાઈ (પ્રવીણચંદ્ર ) ગંગાઘરભાઈ જાની દુઃખદ અવસાન – બેસણું

ટંકારા સ્વ.જનકભાઈ (પ્રવીણચંદ્ર ) ગંગાઘરભાઈ જાની દુઃખદ અવસાન – બેસણું

મૂળ હળવદ હાલ ટંકારા જનકભાઈ(પ્રવીણચંદ્ર) ગંગાધરભાઈ જાની( ઉ. 81) નિવૃત ફાર્માસીસ્ટ દુઃખદ અવસાન થયેલ છે તેઓ અમિતભાઈ (એડવોકેટ), વિરેનભાઈ (એસ. ટી) હેતલબેન ભાવેશકુમાર રાવલ(વડોદરા), ડિમ્પલબેન હાર્દિકકુમાર ભટ્ટ (હળવદ) ના પિતાશ્રી તેમજ સ્વ ભાનુશંકરભાઈ (નિવૃત તલાટીમંત્રી મોરબી), રમેશભાઈ(નિવૃત્ત સર્કલ ઓફિસર. આદિપુર) , કિશોરભાઈ (મોરબી), રાજેન્દ્રભાઈ (નિવૃત્ત તલાટી મંત્રી, વાંકાનેર) , કમલેશભાઈ(એડવોકેટ, નલિયા), શૈલેષભાઈ (વાંકાનેર), પરિમલભાઈ(રાજકોટ) ના ભાઈ નું તા. 13/04/2024 ના રોજ સ્વર્ગવાસ થયેલ છે.
બેસણું તા. 15/04/2024 ના રોજ સાંજે 4 થી 6 ક્રિશ્ના પાર્ક સોસાયટી, ગોરસ ડેરી સામે ટંકારા ખાતે નિવાસસ્થાને છે. મોબાઈલ- 94289 68052, 99094 82360
[wptube id="1252022"]








