
મોરબી(૨) વિદેશી દારૂની બોટલો સાથે ઈસમ ઝડપાયો

મળતી માહિતી અનુસાર મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડ સામેના મેઈન રોડ ઉપરથી આરોપી મનિષભાઇ ઉફે પેંગો જયકિશન અનાવાડીયા ઉવ.૨૩ રહે-સતનામ એપાર્ટમેંટનં.૦૪, લાયંસનગર, મોરબી મુળગામ- રતનપર જી.સુ.નગર પાસેથી ગે.કા પાસ પરમીટ કે આધાર વગર લાલ કલરની બેગમાંથી વિદેશી દારૂની મેકડોવેલ્સ નં.૦૧ ડીલક્ષ ઓરીજનલ વ્હીસ્કીની કાચની બોટલ નંગ-૦૩ કિ.રૂ.૧૧૨૫/- નો મુદ્દામાલ વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવતા તેની અટક કરવામાં આવી છે. પકડાયેલ આરોપી વિરુદ્ધ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.
[wptube id="1252022"]








