KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના બેઢીયા ખાતે આઈટીએમ હોસ્પીટલ અને સ્થાનીક આગેવાન દ્વારા મફત નિદાન કેમ્પ યોજાયો.

તારીખ ૧૯ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના બેઢીયા ગામ મા ની ગ્રામ પંચાયત ઓફિસ ખાતે ગામના સ્થાનિક યુવાન આગેવાન વિરેન્દ્ર સિંહ ચૌહાણ તેમજ આઈટીએમ હોસ્પીટલ નાં સહયોગ થી છેલ્લા બે દિવસથી મફત નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમા મંગળવારે ૮૦ જેટલા ગ્રામજનોએ વિવિધ તપાસ કરાવી દવા સારવાર કરાવેલ કેમ્પ મા ડાયાબિટીસ, બીપી ની તપાસ, નાક કાન ગળા ની તપાસ, ફિઝિયોથેરાપી ની વિવિધ કસરતો, નાના બાળકોને લગતી બીમારી, સ્ત્રી રોગ નુ નિદાન, દાત અને આંખ ની સારવાર કરવામા આવી હતી ગુરૂવારે ૨૪ જેટલા દરદીઓને હોસ્પીટલ માં નિશુલ્ક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
[wptube id="1252022"]