
Halvad:હળવદના માથક ગામે વિદેશી દારૂના ચપલા સાથે ઈસમ ઝડપાયો
મળતી માહિતી અનુસાર હળવદ પોલીસ ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન માથક ગામથી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગરના વિદેશી દારૂના ૧૮૦મીલીની બે નંગ બોટલ સાથે આરોપી અનિલભાઇ બાબુભાઇ બાહોપીયા ઉવ.૩૦ રહે. શકિતનગર તા.હળવદને પકડી લેવામાં આવ્યો છે. આ સાથે પકડાયેલ આરોપી પાસેથી વિદેશી દારૂની નાની બે બોટલ કિ.રૂ.૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી હળવદ પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]