GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ઓફિસમાંથી વ્હિસ્કી-રમની બોટલો સાથે ઇસમ ઝડપાયો

મોરબી ઓફિસમાંથી વ્હિસ્કી-રમની બોટલો સાથે ઇસમ ઝડપાયો

મળતી માહિતી અનુસાર મોરબી એલસીબી પોલીસે ટીંબડી ગામના પાટીયા સામે, શિવશકિત એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં પૂર્વ બાતમીને આધારે દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૩૦ બોટલ સાથે આરોપી કિર્તીભાઇ કનુભાઇ વરાળિયા ઉવ-૨૪ રહે.હાલ શિવશકિત એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં મુળગામ-હડદડ, રામજી મંદિર પાસે, તા.જી.બોટાદને ઝડપી લઇ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button