GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા:ધુનડા(સજનપર)ગામે વિદેશી દારૂની બોટલો સાથે ઇસમ ઝડપાયો

ટંકારા:ધુનડા(સજનપર)ગામે વિદેશી દારૂની બોટલો સાથે ઇસમ ઝડપાયો
મળતી માહિતી અનુસાર ટંકારા પોલીસે આરોપી ચતુરભાઇ પ્રવિણભાઇ પંચાસરા ઉવ.૨૭ રહે.ઘુનડા(સજનપર)ના રહેણાંક મકાનની બાજુમાં દરોડો પાડી વેચાણ અર્થે વાડામાં છુપાવી રાખેલ વિદેશી દારૂની ૧૦ બોટલ ઝડપી લઇ આરોપીની અટક કરી પ્રોહી. હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]