GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપરથી વિદેશી દારૂના  ચપલા સાથે ઇસમ ઝડપાયો 

MORBI:મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપરથી વિદેશી દારૂના  ચપલા સાથે ઇસમ ઝડપાયો

મળતી માહિતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આસ્વાદ પાન નજીકથી રફીકભાઈ નુરમામદભાઈ જામ ઉવ.૩૨ રહે જોન્સનગર શેરી નં.૮ મોરબી પાસેથી વિદેશી દારૂની ૧૮૦એમએલની વાઈટ વોડકાની ૩ નંગ બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે પકડાયેલ આરોપી પાસેથી વિદેશી દારૂનો જપ્ત કરી આરોપી વિરુદ્ધ સીટી એ ડિવિઝનમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button