GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેર ભલગામ ગામ નજીકથી દેશી હાથ બનાવટના કટ્ટા સાથે ઇસમ ઝડપાયો

WAKANER:વાંકાનેર ભલગામ ગામ નજીકથી દેશી હાથ બનાવટના કટ્ટા સાથે ઇસમ ઝડપાયો

મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાકાનેર તાલુકાના ભલગામ ગામના બસ સ્ટેન્ડ નજીક દરોડો પાડી રોડ પર ઉભેલા આરોપી નેકમામદ ઇબ્રાહિમભાઇ ભટ્ટી (ઉ.વ. ૬૬, રહે. મીલપ્લોટ, વાંકાનેર)ને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના લોખંડના કટ્ટા (કિંમત રૂ. ૫,૦૦૦) સાથે ઝડપી પાડી આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી
[wptube id="1252022"]








