
MORBI:મોરબીના મકનસર ગામ નજીકથી વિદેશી દારૂની બોટલ સાથે ઇસમ ઝડપાયો
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના મકનસર ગામ નજીક અપેક્ષ સીરામીકની સામે સર્વિસ રોડ ઉપરથી ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં.૦૧ ડીલકસ વ્હિસ્કી ઓરીઝન ૭૫૦ મી.લી.ની કંપની શીલપેક બોટલ નંગ-૦૨ સાથે આરોપી જતીનભાઇ કાનજીભાઇ મુછડીયા ઉવ.૨૦ હાલ રહે-ધર્મમંગલ સોસાયટી,મકનસર ગામ મુળરહે-મોટીબરાર તા.માળીયા મી જી.મોરબીને તાલુકા પોલીસે ઝડપી લઇ પકડાયેલ આરોપી સામે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]