NATIONAL

Earthquake : દિલ્હી-NCRની ધરા પર ભૂકંપની તીવ્રતા 3.1 નોંધાઈ

દિલ્હી-NCRમાં રવિવારે ભૂંકપના આંચકા અનુભવાયા છે. દિલ્હીની સાથે નોઈડા અને ગાઝિયાબાદમાં પણ ધરા ધણધણી ઉઠી હતી. હરિયાણાના પણ કેટલાક વિસ્તારોમાં ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 3.1 નોંધાઈ છે. હરિયાણાના ફરિદાબાદમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. આ અગાઉ 3 ઓક્ટોબરે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે લોકો પોતાના ઘરોથી બહાર રોડ પર દોડી આવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button