
એલીટ એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો…
તારીખ 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

યોગથી આપણા શરીરમાં માનસિક તથા શારીરિક સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. નિયમિત યોગા અભ્યાસથી બુદ્ધિનો સરજ વિકાસ થાય છે.

આજરોજ યોગ દિવસ નિમિત્તે એલીટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ મોરબીમાં આદરણીય પ્રેસિડેન્ટ શ્રી કલોલા સાહેબ તથા કેમ્પસ ડિરેક્ટર શ્રી રવીન સરની ઉપસ્થિતિમાં 1500+ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની હાજરીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

[wptube id="1252022"]








