MORBI

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા સાત પીએસઆઈની આંતરિક બદલી કરાઇ

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિત ૨૧ પોલીસ કર્મચારીઓની બદલીનો હુકમ કરાયા બાદ સાત પીએસઆઈની પણ આંતરિક બદલીનો હુકમ કરવામાં આવ્યો છે.

જ્યારે લીવ રિઝર્વમાં રહેલા પીએસઆઈ એમ પી ચાવડા ને ડીવાયએસપી રીડર પીએસઆઇ , પીએસઆઈ સી.એમ.કરકર ને એ ડિવિઝન પીએસઆઇ, એલસીબી પીએસઆઈ કે જે ચૌહાણ ને એલઆઈબી પીએસઆઇ, ટંકારા પીએસઆઇ એચ.આર.હેરભા ને કન્ટ્રોલ રૂમ પીએસઆઈ, લીવ રિઝર્વ માં રહેલા વી.આર.સોનારા ને એમઓબી પીએસઆઈ, એમઓબી પીએસઆઈ જે.સી.ગોહિલને એ ડિવિઝન એટેચ રીડર શાખા પીએસઆઈ અને એમ.જે. ધાંધલ ને ટંકારા પીએસઆઈ તરીકે બદલીનો હુકમ કરવામાં આવ્યો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button