MORBIMORBI CITY / TALUKOWANKANER

વાંકાનેર ખાતે માર્ગ સલામતી સપ્તાહ ની ઉજ​વણી અંતરગત મેડીકલ ચેકઅપ અને આંખ ચેકઅપ કેમ્પ યોજાયો

વાંકાનેર ખાતે માર્ગ સલામતી સપ્તાહ ની ઉજ​વણી અંતરગત મેડીકલ ચેકઅપ અને આંખ ચેકઅપ કેમ્પ યોજાયો

 

વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે વઘાસીયા ટોલ નુ સંચાલન સંભાળતી સેફ્વે કન્સેસન્સ અને ટી.બી.આર. ઇન્ફ્રા પ્રા. લી. તેમજ મોરબી જિલ્લા ટ્રાફીક પોલિસ દ્વારા ૩૩ મા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ની ઉજવણી રુપે નેશનલ હાઇવે પર થી નિકળતા વાહનચાલકો માટે મફત આંખ ચેકઅપ અને મેડીકલ ચેકઅપ કેમ્પ નુ આયોજન કર​વામા આવ્યુ હતુ જેમા ટોલ પ્લાઝા પર થી પસાર થતા વાહનચાલકો નુ નિદાન કર​વામા આવ્યુ હતુ તેમજ જરુરિયાત વાળા લોકો ને ચશ્મા નુ વિતરણ કર​વામા આવ્યુ હતુ જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

 

[wptube id="1252022"]
Back to top button