
MORBi:મોરબીના ત્રાજપર ગામે યુવકે ગળે ફાંસોખાઈ લેતા મૃત્યુ નીપજ્યું

મોરબીના ત્રાજપર ગામે રહેતા ૨૬ વર્ષીય રવીભાઇ લાલજીભાઇ બામ્ભવાએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતા મૃતક રવિભાઈની ડેડબોડી મોરબી સિવિલ હોસ્પિટલે લાવતા મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા જ્યાં પોલીસે ઇન્કવેસ્ટ પંચનામું કરી પીએમ સહિતની તબીબી કાર્યવાહી કરાવી હતી. હાલ પોલીસે અ.મોતની એન્ટ્રી કરી આગળની તપાસ ચલાવી છે.
[wptube id="1252022"]








