
ટંકારા ના લજાઈ ગામે યુવકે ગળેફાસો ખાઇ જિંદગી ટૂંકાવી
પ્રાપ્ત માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે લક્ષ્મણભાઈ મુળજીભાઈ પટેલ ઉ.વ.૩૮ વાળાએ ગત તા.૧૦-૦૯-૨૦૨૩ ના રોજ કોઇ અગમ્ય કારણોસર પોતાના બાપા સીતારામ મંડપ સર્વિસના ગોડાઉનમાં છત પર આવેલ હુક સાથે દોરડા વડે પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
[wptube id="1252022"]





