BODELICHHOTA UDAIPUR
નસવાડી મેમણ કોલોની પાણી ની ટાંકી પાસે,ભુંડોના ત્રાસ બાબતે સ્થાનિક રહેવાસી ભાઈ ઉસ્માનભાઈ ઈંડા વાળાએ ઉપવાસ પર ઉતારવાની નસવાડી ના તલાટી કમ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી


નસવાડી નગરમાં ભુડોનો ત્રાસ એટલો વધી ગયેલ છે કે ધરનાર આગણે બાળ કો રમી શકતા નથી અને રસ્તાઉપર ચાલતા રાહદારી ઓ પાછડ પણ ભુડો દોડતા નજરે પડે છે નસવાડી મેમણ કોલોની વિસ્તારમાં ઘર આંગણે મહીલાઓ આ ભુંડોના ત્રાસ ના લીધે ઘરના આગણે પણ ઘરકામ કરી શકતી નથી અને ભુંડો રોડ ઉપર થી નીકડતા મોટર સાઈકલ સવાર ને અડફેટ મા લેતા હોઈ છે આ ભુંડોના ઝુંડ બજારમાં વેપારી ઓનો માલ સામાન પણ ખેંચી જતા જોવા મડે છે આ ભુંડો ના લીધે બાળકો અને મહીલાઓ ના જીવ જોખમાય છે માટે નસવાડી જુથ ગ્રામ પંચાયત વહેલી તકે આનો નીકાલ લાવે એવી માગ છે નસવાડી જુથ ગ્રામ પંચાયત દ્વારા જો આ ભુંડ નો 10 દિવસ મા કાયમી ધોરણે કાર્યવાહી કરવામાં નહી આવે તો ના છુટકે હું ઉસ્માન ભાઈ ઈંડા વાળા નસવાડી જુથ ગ્રામ પંચાયત સામે ભુખ હડતાળ ઉપર બેસીસ અને એની જવાબદારી નસવાડી જુથ ગ્રામ પંચાયત ની રહેશ.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી
[wptube id="1252022"]









