મોરબીની શનાળા પોસ્ટ ઓફિસમાં કર્મચારી રાત્રે મહિલાને બોલાવી શરાબની મહેફિલ માંડી..

મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલા શકત સનાળા બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન ગામે મોડીરાત્રીના પોસ્ટ ઓફિસ ખુલ્લી હતી અને પોસ્ટ પોલીસ સ્ટેશનના ઘનશ્યામભાઈ નટુભાઈ ગઢવી દ્વારા ઓફિસના કર્મચારીને પોસ્ટ ઓફિસ ખાતે મહીલાને મોરબીના શકત શનાળા ગામે રાજપર રોડ ઉપર આવેલ બોલાવી હોય અને દારૂની મહેફિલ જમાવવી હોય તે શક્તિનગરમાં રહેતા રાજેન્દ્રસિંહ ભુરૂભા જાડેજા (ઉંમર ૫૦) વાતની જાણ સ્થાનીક લોકોને થતા સ્થાનિક લોકોએ ત્યાં ધંધો પોસ્ટ ખાતામાં નોકરી તેમજ મોરબીના સામાકાંઠે આવેલ પહોંચીને બઘડાટી બોલાવી હતી જેના લીધે પોલીસે સ્થળ ગ્રામ્ય વિસ્તારની આરતીબેન નામની મહિલા સામે ફરિયાદી ઉપર દોડી જઈને મામલાની તપાસ શરૂ કરતા શનાળા બનીને ફરિયાદ આપતા જણાવ્યું હતું કે શકત શનાળા ગામે ગામના પોસ્ટ ઓફિસના કર્મચારીએ મોડીરાત્રીના પોસ્ટ ઓફ઼િસ ખોલીને ત્યાં તેની સાથે એક રિક્ષા ડ્રાઇવર અને બંને આરોપીઓ પોસ્ટ ઓફિસ જેવા જાહેર સ્થળે જાહેરમાં એક મહિલા દ્વારા મહેફીલ માંડવામાં આવી હોવાનું સામે | દેખાય તે રીતે અર્ધા હાલતમાં બીભત્સ ચેનચાળા કરતા મળી આવ્યું હતુ.તેમજ પોસ્ટ કર્મચારી તેમજ રિક્ષા ડ્રાઇવર આવ્યા હતા. અને જાહેરમાં નીર્લજપણુ દાખવતા મળી આવ્યા ડમડમ હાલતમાં હત્તા અને પોસ્ટ કર્મચારી તથા મહિલા પોસ્ટ ઓફિસના રૂમમાં જાહેરમાંથી જોઈ શકાય તે રીતે અર્ધનગ્ન હાલતમાં નિર્લજ ચેનચાળા કરતા મળી આવ્યા હોય હાલ બે સામે જાહેરમાં ચેનચાળાનો ગુનો દાખલ કરાયો છે. જ્યારે બે સામે નશાયુક્ત હાલતમાં હોવાથી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે.

આવેલ પોસ્ટ ઓફિસનો રૂમ મોડીરાત્રિના ખીલીને ઉપરોક્ત હોય બંને રાજેન્દ્રસિંહ અને આરતીબેન સામે કલમ ૧૧૦, ૧૧૪ મુજબ જાહેરમાં ચેનચાળાનો ગુનો નોંધાયો હતો. આ ઘટના દરમિયાન પોસ્ટ ઓફીસ બહાર બચુભાઈ ગોવિંદભાઈ સોલંકી નામની વ્યક્તિ પણ નશાની હાલતમાં મળી આવ્યો હતો જેથી પોલીસે આરોપી બચુભાઈ વિરુદ્ધ પણ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી








