
MORBI:મોરબીમાં લક્ષ્મીનગર ગામે પીઠડનું પ્રખ્યાત રામામંડળ રમાશે
શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ”-પીઠડ દ્વારા રામાપીરનું જીવન ચરીત્ર સંગીતમય શૈલીમાં ભજવશે તો દરેક ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અમારુ ભાવભયુ આમંત્રણ છે.પુજા અને પ્રાથના માટે લંબાયેલા બે હાથ કરતાં,ધર્મ માટે લંબાયેલા એક હાથ પ્રભુને વધારે પ્યારો હોય છે.તારીખ : ૧૫-૬-૨૦૨૪, શનિવાર સમય : રાત્રે ૯:૦૦ કલાકે સ્થળ : મુ. લક્ષ્મીનગર, તા.જી. મોરબી શ્રી દુર્લભજીભાઈ માવજીભાઈ પાંચોટીયા શ્રી હિતેશભાઈ દુર્લભજીભાઈ પાંચોટીયા મો: ૯૯૭૮૪ ૯૭૯૯૩ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
[wptube id="1252022"]