MORBI:ઉદ્યોગ નગરી મોરબી ની મુખ્ય સોની બજારમાં ભૂગર્ભ ગટર ના દુર્ગંધ યુક્ત પાણી મુખ્ય માર્ગો પર તલાવડાની જેમ ફરી વળ્યા રોગચાળાનો ભય

MORBI:ઉદ્યોગ નગરી મોરબી ની મુખ્ય સોની બજારમાં ભૂગર્ભ ગટર ના દુર્ગંધ યુક્ત પાણી મુખ્ય માર્ગો પર તલાવડાની જેમ ફરી વળ્યા રોગચાળાનો ભય

મોરબી શહેરમાં સ્વચ્છતા નો અભાવ લોકો અનુભવી રહ્યા છે અવર નવાર ભુગર્ભ ગટર ચોકપ થવાને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં થી ફરીયાદ ઉઠી રહી છે છતાં ગેરંટી ની વાતો કરતા શાશન પક્ષ પાર્ટીના નેતા મતદાર પ્રજા ચિંતક કાર્ય માટે એલર્ટ રહેવા માં નિષ્ફળ રહ્યા હોય એમ મોરબી ઉધોગનગરી માં ભર બજારોમાં ભુગર્ભ ગટર ના દુર્ગંધ યુક્ત પાણી તલાવડાની જેમ રેલમછેલ જાહેર માર્ગ પર ફરી વળ્યા છે જે થી સ્થાનિક લોકો અને દુકાનો ચલાવતા વેપારી ચિંતક બન્યા હોય ગંદા પાણીથી મચ્છરો નો ઉપદ્રવ વધે તો રોગચાળાનો ભોગ લોકો બંને એ પહેલા વિકાસ અને ગેરંટી ની પક્કડ તંત્ર પાસે પ્રજા ચિંતક નેતાઓ એ પ્રજા હિતેચ્છુ કાર્યમાં એલર્ટ રહેવાની જરૂરી બન્યું હોય તેમ હાલ મોરબીના ગ્રીન ચોક સોની બજાર વિસ્તારમાં વહેતી ગંદા પાણીની ઉભરાતી ગટરો થી વિકાસ અને ગેરંટી ની છબી નબડી નેતાગીરીથી ઓળખ સમાન તસવીરમાં દ્રશ્યમાન થયા છે









