GUJARATHALVADMORBI

હળવદ માં આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ હોદ્દેદારો તેમજ પ્રમુખની વરણી કરવામાં આવી..

હળવદ માં આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ હોદ્દેદારો તેમજ પ્રમુખની વરણી સમગ્ર ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પાર્ટી કરી રહી છે ત્યારે હળવદ શહેર તેમજ તાલુકાના પ્રમુખની વરણી થોડા સમય પહેલા જ કરવામાં આવી હતી ત્યારે એવી જ રીતે તાલુકા કિસાન મોરચા ઓબીસી મોરચા જય ભીમ સંગઠન તાલુકા પ્રભારી સહિતનાઓને નિયુક્તિ કરવામાં આવી .

હળવદ તાલુકા પ્રભારી તરીકે કમલેશ ડઢાણીયા, તાલુકા કિશાન મોરચા ના પ્રમુખ તરીકે જયરાજસિંહ જાડેજા , જય ભીમ સંગઠન તાલુકા પ્રમુખ તરીકે ભરતભાઈ મકવાણા ઓબીસી તાલુકા પ્રમુખ તરીકે ધર્મેન્દ્રદાન ગઢવી ,તાલુકા યુવા પ્રમુખ તરીકે દેવરાજભાઈ સાકરીયા સહિત પ્રમુખ પ્રમુખ મંત્રીઓ સહમંત્રીઓ ના નવા સંગઠનની નિમણૂક કરવામાં આવી નવા સંગઠનને નિમણૂકતાની સાથે જ કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button