GUJARATMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદમાં સરદારધામ દ્વારા યુવા સંવાદ કાર્યક્રમ, યુવાનોને કારકિર્દી અંગે માર્ગદર્શન અપાશે

Halvad:હળવદમાં સરદારધામ દ્વારા યુવા સંવાદ કાર્યક્રમ, યુવાનોને કારકિર્દી અંગે માર્ગદર્શન અપાશે

સરદાર ધામ યુવા સંગઠન દ્વારા તા. ૩૧ માર્ચને રવિવારે સાંજે ૫ કલાકે આગમન પાર્ટી પ્લોટ, મોરબી ચાર રસ્તા પાસે હળવદ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાશે
ધોરણ ૧૦ પછી પાટીદાર સમાજના યુવા દીકરા અને દીકરીઓને કારકિર્દી અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવશે જે કાર્યક્રમમાં સરદારધામ અમદાવાદના પ્રમુખ સેવક ગગજીભાઇ સુતરીયા અને મોટીવેશન સ્પીકર શૈલેષભાઈ સગપરીયા યુવાનોને માર્ગદર્શન આપશે જે યુવા સંવાદ કાર્યક્રમનો પાટીદાર સમાજના દીકરા-દીકરીઓએ લાભ લેવા સરદાર ધામ દ્વારા આમત્રણ પાઠવ્યું છે
[wptube id="1252022"]





