GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ૩ ઇસમો ઝડપાયા

Halvad:હળવદમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ૩ ઇસમો ઝડપાયા

મળતી માહિતી અનુસાર હળવદના પંચમુખી ઢોરામાં મહાદેવના મંદીર સામે આવેલ અવાડા પાસે સ્ટ્રીટ લાઈટના અંજવાળે પૈસાની હારજીત વડે નસીબ આધારિત તીનપત્તીના જુગારની બાઝી માંડી બેઠેલ સંજયભાઈ ગોકુળભાઈ વિંધાણી ઉવ.૨૩ રહે.પંચમુખી ઢોરો હળવદ, વિનોદભાઈ ધીરાભાઈ ભડ્રેશીયા ઉવ.૩૦ રહે.પંચમુખી ઢોરો હળવદ, હીદાયતભાઈ દાઉદભાઈ પોરડીયા ઉવ.૨૫ રહે.પંચમુખી ઢોરો હળવદને રંગેહાથ હળવદ પોલીસ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડ રૂ.૧૧,૫૦૦/-ના મુદામાલ કબ્જે લઇ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








