MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના જાંબુડિયા ગામે આવેલ કંપનીમાં પરિણીતાનો કોઈ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ આપઘાત

મોરબીના જાંબુડિયા ગામે આવેલ કંપનીમાં પરિણીતાનો કોઈ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ આપઘાત

મળતી માહિતી અનુસાર જાંબુડિયા ગામની સીમમાં આવેલ નીલકંઠ કંપનીમાં રાધાબેન મુકેશભાઇ દાણા ઉવ.૩૭ હાલ રહે.જાંબુડીયા ગામની સીમ, નિલકંઠ કંપની, મુળ રહે.મેસણકા તા.ગારીયાધાર જી.ભાવનગર એ તેના ઘરે કોઇપણ સમયે કોઇપણ કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા મરણ જતા તેનો દિકરો હાર્દીક મુકેશભાઇ દાણા તેની ડેડ બોડી લઇ મોરબી સરકારી હોસ્પિટલ લાવતા ફરજ પરના ડોકટરે મરણ ગસ્યનું જાહેર કરતા મોરબી તાલુકા પોલીસેએ ગુનો નોંધી ઘોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








