GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:ભારતી વિધાલય શાળામાં RBI ની ગાઇડલાઇન મુજબ IDFC First Bank નો કાર્યક્રમ યોજાયો

MORBI:ભારતી વિધાલય શાળામાં RBI ની ગાઇડલાઇન મુજબ IDFC First Bank નો કાર્યક્રમ યોજાયો
મોરબી – ૨ વિસ્તારમાં આવેલી ભારતી વિધાલય શાળામાં ભારત સરકારની RBI બેન્કની નવી ગાઇડલાઇન મુજબ IDFC First બેન્ક – મોરબી (લાલપર બ્રાન્ચ) દ્વારા ધોરણ : ૧૨ ના વિદ્યાર્થીઓને આજકાલ થતા ઓનલાઇન ફ્રોડ વિશે માહિતી આપી અને તેની સામે બેન્ક કઈ રીતે મદદ કરી શકે તેની સમજૂતી આપી.તેની સાથે વિદ્યાર્થીઓને તેમની બેન્ક અને લાલપર બ્રાન્ચ વિશે જાણકારી આપેલ.તેમજ બેન્ક ક્યાં ક્યાં કાર્યો કરે છે તેની જાણકારી આપેલ.અંતમાં વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ IDFC First Bank – Lalpar ના પ્રતિનિધિઓએ કરી આપેલ..શાળાના સંચાલક શ્રી કૌશલભાઈ મહેતાએ IDFC FitstbBank – Lalpar નો વિદ્યાર્થીઓને અગત્યની માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ..
[wptube id="1252022"]