
રાણેકપરના સરપંચ અને સભ્યો ની માનવતા

બીપોરજોય વાવાઝોડાના પગલે આદિવાસી મજૂરોના ઝુંપડાઓ ઉડી જતા તેમના મદદ કરવા રાણેકપર ગામના સરપંચ હુસેનભાઇ શેરસિયા અને સભ્યો વ્હારે આવેલા. 70 જેટલા આ લોકોને ગામની પ્રાથમિક શાળામાં આશરો આપ્યો છે.તેમની નાસ્તા તથા જમવાની વ્યવસ્થા રાણેકપર ના શિક્ષકો એ તથા સરપંચ અને સભ્યશ્રીઓએ કરી છે.

[wptube id="1252022"]








