MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા ખાતે વહીવટી તંત્ર દ્વારા હોર્ડિંગ્સ સ્ટ્રક્ચર સાથે હટાવવાની કામગીરી હાથ ધરી

ટંકારા ખાતે વહીવટી તંત્ર દ્વારા હોર્ડિંગ્સ સ્ટ્રક્ચર સાથે હટાવવાની કામગીરી હાથ ધરી

ટંકારા વાવાઝોડાને ગંભીરતાથી લેવા જિલ્લાવાસીઓને વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. જિલ્લામાં વિવિધ સ્થળોએ આવેલા હોર્ડિંગ્સ સત્વરે ઉપારે ઉતારી લેવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. જે અન્વયે ટંકારા ખાતે વહીવટી તંત્ર દ્વારા હોર્ડિંગ્સ સ્ટ્રક્ચર સાથે હટાવવાની કામગીરી હાથ ધરી હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button