HALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદના માનગઢ ગામે રેતી ચોરીનું ખનિજ વહન કરતા ઈસમો સામે હળવદ પોલીસની લાલ આંખ

Halvad:હળવદના માનગઢ ગામે રેતી ચોરીનું ખનિજ વહન કરતા ઈસમો સામે હળવદ પોલીસની લાલ આંખ વિશાલ જયસ્વાલ હળવદ

મોરબી જીલ્લામાં ગે.કા. ખનીજ ચોરી જેવી પ્રવુતિ ને રોકવા માટે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક ની સૂચના હોઈ જે અંગે પોલીસ ઈન્સપેક્ટર આર.ટી.વ્યાસ સાહેબ તથા સાથેના પો.સ્ટાફના માણસો હળવદ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન માનગઢ ગામે નદીના કાઠા પાસે બાતમી હકીકત આધારે આવતા રેતી ખનીજનુ ખનન કરતા EXCAVATOR મશીન તથા એક ટ્રક નંબર જોતા GJ-12-Y-9883 વાળુ મળી આવતા કોઈ આધાર કે પરમીટ માંગતા પોતાની પાસે આવા કોઇ આધાર કે પરમીટ નહી હોવાનુ જણાવતા આર.ટી.વ્યાસ સાહેબે પોલીસ સ્ટાફ સાથે કાયદેસરની કાર્યવાહી કરી મુદામાલ જપ્ત કર્યો

આ બાબત ની જાણ મોરબી ખનીજ વિભાગને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી આ કામગીરી હળવદ પીઆઇ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી

[wptube id="1252022"]








