HALVADMORBIMORBI CITY / TALUKO

Halvad હળવદના ચરાડવા ગામથી વિદેશી દારૂના ચપલા સાથે ઈસમ ઝડપાયો 

Halvad હળવદના ચરાડવા ગામથી વિદેશી દારૂના ચપલા સાથે ઈસમ ઝડપાયો

મળતી માહિતી અનુસાર હળવદ પોલીસને બાતમી મળેલ કે ચરાડવા ગામે સમીર અનવરભાઈ પોતાના રહેણાંકની બાજુમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. જે મુજબની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા વિદેશી દારૂની ૧૮૦એમએલની ઓફિસર ચોઈસ વ્હિસ્કીની ૮૫ નંગ બોટલ કિ.રૂ.૮,૫૦૦/-મળી આવી હતી. આ સાથે પોલીસે આરોપી સમીરભાઇ અનવરભાઇ કાજેડીયા ઉવ.૨૧ રહે. ચરાડવા ગામ તા.હળવદની સ્થળ ઉપરથી અટકાયત કરી તેની સામે પ્રોહી. ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button