
વાંકાનેર ના સરતાનપર-રાતાવીરડા રોડ પર જાહેરમા જુગાર રમતા ૪ ઝડપાયા
વાંકાનેરના સરતાનપર-રાતાવીરડા રોડ પર જાહેરમાં જુગાર રમતા ૪ ઈસમોની વાંકાનેર તાલુકા પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિગમાં હોય દરમિયાન સરતાનપર-રાતાવીરડા રોડ પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમતા રોહીતભાઇ દીનેશભાઇ મોકાસણા,પ્રહલાદભાઇ માલાભાઇ. બજાણીયા,રાજેશભાઇ બાબુભાઇ કુમખાણીયા અને મહેશભાઇ કૈલાશભાઇ દેવગજને રોકડ રકમ રૂ. ૧૧,૨૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]








