HALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદ બ્રાહ્મણી-૨ ડેમ ભરાઈ જતા એક દરવાજો ખોલાશે, હેઠવાસના ગામોને એલર્ટ કરાયા
હળવદ બ્રાહ્મણી-૨ ડેમ ભરાઈ જતા એક દરવાજો ખોલાશે. હેઠવાસના ગામોને એલર્ટ કરાયા
હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલ શક્તિ સાગર (બ્રાહ્મણી-૨) ડેમ રૂલ લેવલ મુજબ ૧૦૦% ભરાઈ ગયેલ હોય ત્યારે હજુ પાણીની આવક ચાલુ હોય તેથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરીયાત ઉભી થયાનું જણાતા ડેમનો એક દરવાજો ૦.૫ ફૂટ ખોલવામાં આવશે તો નીચવાસમાં આવતા ગામો ૧) સુસવાવ, (૨) કેદારીયા, (૩) ધનાળા, (૪) રાયસંગપુર, (૫) મયુરનગર, (૬) મીયાણી, (૭) ચાડધ્રા, (૮) ટીકર, (૯) માનગઢના લોકોને તકેદારીના પગલાં લેવા તેમજ નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.
[wptube id="1252022"]