GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad હળવદ નાં માથક ગામે રહેણાંક મકાનમાંથી બીયરનો જથ્થો ઝડપાયો

Halvad હળવદ નાં માથક ગામે રહેણાંક મકાનમાંથી બીયરનો જથ્થો ઝડપાયો

હળવદ તાલુકાના માથક ગામે આરોપી શક્તિ રાજુભાઇ ગોહિલના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાંથી બીયર ટીન નંગ -૨૧ કિં રૂ.૨૧૦૦ નો મુદામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી શક્તિ રાજુભાઇ ગોહિલ રહે. માથક ગામ તા. હળવદવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








