GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદ સતનામ કોમ્પ્લેક્ષની બાજુમાંથી વ્હિસ્કીની બોટલ સાથે ઇસમ ઝડપાયો

Halvad:હળવદ સતનામ કોમ્પ્લેક્ષની બાજુમાંથી વ્હિસ્કીની બોટલ સાથે ઇસમ ઝડપાયો

મળતી માહિતી અનુસાર મોરબી એલસીબી શાખા પોલીસ દ્વારા હળવદમાં આવેલ સતનામ કોમ્પ્લેક્ષની બાજુમાં રેઇડ કરી આરોપી ભરતકુમાર ઉર્ફે રાજુ રમણીકભાઇ જોષી ઉવ.૫૦ રહે. ધ્રાંગધ્રા દરવાજા પાસે રાવલ ફળી હળવદવાળાના કબ્જામાંથી પાસ પરમીટ કે આધાર વગર ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૨ મળી આવતા અલોપીને હસ્તગત કરી હળવદ પોલીસમાં પ્રોહી.નો ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button