Halvad:હળવદમા કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્યના કાર્યક્રમનો થયો ફિયાસ્કો – ખુરશીઓ રહી ખાલી


Halvad:હળવદમા કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્યના કાર્યક્રમનો થયો ફિયાસ્કો – ખુરશીઓ રહી ખાલી

હળવદ શહેરમાં શરણેશ્વર મંદિર પાસે બગીચામાં ઓપન જિમના કાર્યક્રમ યોજાયો હતો જેમાં આ કાર્યક્રમ નો ફિયાસ્કો થયો હતો કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુજપરાની ગ્રાંટમાથી 5 લાખના ઓપન જિમના કાર્યક્રમમા પાંખી હાજરી ખુરશીઓ ખાલી જોતાં કેન્દ્રીય મંત્રીએ વકતવ્ય ટુકાવ્યૂ ચાલુ કાર્યક્રમમાં ખાલી ખુરશીઓ ભેગી કરાય વધુમાં આ કાર્યક્રમ દરમિયાન ખૂબ જ ઓછી માત્રામાં લોકોની હાજરી હતી તેમજ કાર્યકર્તાઓ પણ ખૂબ જ ઓછી માત્રામાં હતા જેના કારણે કેન્દ્રીય મંત્રીની હાજરીમાં લોકોની પાખી હાજરીથી ધારાસભ્ય અને કેન્દ્રીય મંત્રી મૂંઝવણમાં મુકાયા હતા અને આ કાર્યક્રમમાં જાણે રીતસર નો ફયાસકો થયો હોય તેમ જોવા મળ્યું હતું અને તાત્કાલિક ધોરણે ખુરશીઓ જે ખાલી હતી તેને ભેગી કરવા માટે પણ સૂચના આપી હોય તેવી રીતે ખુરશીઓ ભેગી થઈ કરી રહ્યા હતા ધારાસભ્ય પ્રકાશવરમોરા,એપીએમસી ચેરમેન રજની સંઘાણી ,પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા, સહિતના ઉપસ્થિત હતા









