GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદની સરા ચોકડીએથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે બે ઇસમો ઝડપાયા 

હળવદની સરા ચોકડીએથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે બે ઇસમો ઝડપાયા વિશાલ જયસ્વાલ હળવદ 

મળતી માહિતી અનુસાર હળવદની સરા ચોકડી પાસેથી મોટર સાયકલ રજી. જીજે-36-એ-2953 ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતો શેરમહંમદ ઇબ્રાહીમભાઇ ભટ્ટી ઉવ.28 રહે. ચરાડવા કે.ટી.મિલ પાસે તા.હળવદની પાસેથી વિદેશી દારૂની ૭૫૦એમએલની એક બોટલ તથા ૧૮૦એમએલની ૨ બોટલ એમ કુલ વિદેશી દારૂની ૩ બોટલ સાથે ઝડપી લેવાયો હતો. જયારે પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આ વિદેશી દારૂ સદામ ગુલમહમદ ભટ્ટી રહે.ચરાડવા કે.ટી.મિલ પાસેને વેચાણ કરવાનો હોય જેથી હળવદ પોલીસે બંને આરોપીની અટક કરી વિદેશી દારૂની ટ્રે બોટલ અને મોટર સાયકલ એમ કુલ રૂ.35,440/- મુદામાલ કબ્જે કરી બંને આરોપી વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

[wptube id="1252022"]
Back to top button