રીપોર્ટર વિશાલ જયસ્વાલ હળવદ
હળવદના સાપકડા ગમે ગરમ પાણીમાં પડી જતા બાળકનું મૃત્યુ
હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા મહેશભાઈ ભોપાભાઈનો બે વર્ષનો દીકરો ધ્રુવ ઘરમાં રમી રહ્યો હતો તે સમયે ચુલા પર ગરમ પાણી થઈ રહ્યું હોય ધ્રુવ રમતા-રમતા ગરમ પાણીમાં પડી જતાં તેને ગંભીર હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બે દિવસની સારવાર બાદ ધ્રુવનું મોત નીપજ્યું હતું.
[wptube id="1252022"]








