GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદના તલાટી એ કુસ્તી સ્પર્ધામાં હળવદ નું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું

હળવદના તલાટી એ કુસ્તી સ્પર્ધામાં હળવદ નું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું વિશાલ જયસ્વાલ હળવદ 


થોડા સમય પહેલા જ અખિલ ભારતીય મુલ્કી સેવા કુસ્તી સ્પર્ધા 2023 24 નું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં વિવિધ ખેલાડીઓએ ભાગ લીધો હતો ત્યારે આ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ ગાંધીનગરના માણસા ખાતે યોજાય હતી જેમાં ફ્રી સ્ટાઈલ 77 kg વજન કેટેગરીમાં હળવદ તાલુકાના તલાટી મંત્રી જામાભાઈ વેલાભાઇ ભરવાડ રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમાંક આવ્યા છે જ્યારે તારીખ 15 થી 18 ઓક્ટોબર દરમ્યાન રાષ્ટ્રીય કક્ષાએ દિલ્હી ખાતે ભાગ લેવા ખાતે જશે વધુમાં જામાભાઈ ભરવાડ આ પહેલા પણ સ્કૂલ ગેમમાં રાષ્ટ્રીય કક્ષાએ યુનિવર્સિટીમાં ઝોન કક્ષાએ અને ખેલ મહાકુંભમાં રાજ્ય સાહેબ ભાગ લીધેલો હતો

[wptube id="1252022"]
Back to top button