MORBIMORBI CITY / TALUKOTANKARA
ટંકારા ના લજાઇ જોગ આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમ ઉજવણી કરાશે

ટંકારા ના લજાઇ જોગ આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમ ઉજવણી કરાશે
જોગ આશ્રમ લજાઈ ખાતે આગામી તા 3/7/23 સોમવારનાં રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાશે રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

આ મહોત્સવ માં સવારથી સાંજ સુધી નકલંક સંપુટ મંડળ બગથલા અનેવિરપર સુંદરકાંડ મંડળ વિરપર દ્વારા સુંદર કાંડ ના પાઠ કરવામાં આવશે સાંજે 6=30 વાગે મહા આરતી થશે અને 7=30 વાગે મહાપ્રસાદ નું આયોજન કરેલ છૅ તો સર્વે ગુરુજનો અને ભક્તજનો ને પધારવા શ્રી જોગ આશ્રમ નવનિર્માણ સમિતિ દ્વારા ભાવભર્યું આમંત્રણ છે

[wptube id="1252022"]








