MORBIMORBI CITY / TALUKO
અરણી ટીંબા પ્રાથમિક શાળામાં 74 માં પ્રજાસત્તાક દિનની માનભેર ઉજવણી કરવામાં આવી


અરણી ટીંબા પ્રાથમિક શાળામાં 74 માં પ્રજાસત્તાક દિનની માનભેર ઉજવણી કરવામાંઆવી અને ગામના સરપંચ શ્રી તથા ઉપસરપંચ શ્રી ના હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો અને ત્યારબાદ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે નાટક, દેશભક્ત ગીત, અભિનય ગીત,તલવાર ડાન્સ પિરામિડ વગેરે કાર્યક્રમો યોજાયા કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી મુમતાજબેન તથા તમામ સ્ટાફગણે ખૂબ જ જહેમત ઉઠાવી અને કાર્યક્રમની સફળ બનાવ્યો

[wptube id="1252022"]








