DHROLJAMNAGAR

શ્રી વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ ધ્રોલ જોડીયા દ્વારા જગતગુરુ રામાનં દા ચાર્યજીની 724મી જન્મ જયંતી ધામધૂમ પૂર્વક ઉજવાઈ

લલીતભાઈ નિમાવત જોડીયા
ધ્રોલ મુકામે બ્રહ્મનાથ મહાદેવ ની જગ્યામાં સમસ્ત ધ્રોલ.. જોડીયા રામાનંદી સાધુ સમાજ દ્વારા જગતગુરુ રામાનં દા ચાર્યજીની 724 મી જન્મ જયંતી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ જેમાં ગુરુ પૂજન આરતી હનુમાન ચાલીસા ધુન ભજન તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો કરવામાં આવેલ.. ઉપરોક્ત કાર્યક્રમમાં મોરબી નિવાસી પ્રખર રામાયણ શ્રી જમનાદાસ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન કરી ધ્રોલ. જોડીયા સાધુ સમાજને તરબોળ કરી દીધા હતા ધ્રોલ જોડીયા રામાનંદી સાધુ સમાજે જમનાદાસ બાપુ નો હૃદય પૂર્વક આભાર માનેલ ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા ધ્રોલ જોડિયા રામાનંદી સાધુ સમાજે જ હેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ હતો સાંજે સૌ મહાપ્રસાદ લઈ કાર્યક્રમને પૂર્ણ કરેલ હતો.

 

[wptube id="1252022"]
Back to top button