HALVADMORBIMORBI CITY / TALUKO

મોરબી હળવદ રોડ પર આવેલા ભયજનક હોડીંગ્સ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી

મોરબી હળવદ રોડ પર આવેલા ભયજનક હોડીંગ્સ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી

મોરબી લોકોની સુરક્ષા અર્થે રહેણાક વિસ્તારો તેમજ રસ્તાઓ પર આવેલા હોડિંગ્સ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અનવ્યે મોરબી મામલતદાર ના માર્ગદર્શન મામલતદાર ઓફિસની ટીમ સાથે માર્ગ અને મકાન વિભાગ પંચાયત તેમજ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ ની સંયુક્ત ટીમ બનાવી મોરબી હળવદ રોડ પર આવેલા ભયજનક હોડીંગ્સ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ના ભાગરૂપે રોડ પર આવેલા વિવિધ હોર્ડિંગ્સ સ્ટ્રક્ચર સહિત હટાવી દેવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button