GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA”લજાઈમાં ઝાલા ક્ષત્રિય સમાજ દ્વારા ‘અક્ષત કળશ’ નું ભવ્ય સ્વાગત…

TANKARA”લજાઈમાં ઝાલા ક્ષત્રિય સમાજ દ્વારા ‘અક્ષત કળશ’ નું ભવ્ય સ્વાગત…

તા. ૦૯/૦૧/૨૦૨૪, મંગળવારે રામજી મંદિર લજાઈથી આદ્યશક્તિ માતાજીના મંદિર સુધી “અક્ષત કળશ” નું સામૈયું કરી, અબીલ-ગુલાલ, ઢોલ ત્રાંસા વગાડી ક્ષત્રિયોને શોભે એ રીતે સાફા બાંધી, તલવાર સાથે રાખી સ્વાગત યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રામના ગગનભેદી નારા સાથે આગામી તા. ૨૨/૦૧/૨૦૨૪ ના રોજ અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવા, દરેક ઘરે ૨૧ દિવડા પ્રગટાવવા, રંગોળી કરવા અને લાપસી રાંધવા અનુરોધ કરવામાં આવ્યો..
[wptube id="1252022"]








