GUJARATMORBIMORBI CITY / TALUKO
Godal:ગોંડલ માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભીમ અગિયારસ નિમિત્તે ઝુપડપટ્ટી ના બાળકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું

Godal ગોંડલ માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભીમ અગિયારસ નિમિત્તે ઝુપડપટ્ટી ના બાળકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું
માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા આજ રોજ દાતાશ્રી તરફથી ભીમ અગિયારસના તહેવાર નિમિત્તે ઝુંપડપટ્ટી ના બાળકોને 120 જોડી નવા કપડાં નું વિતરણ કરવામાં આવ્યું માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ ટીમ બંટીભાઈ ભુવા, કિશોરભાઈ ધડુક કાર્તિકભાઈ સાવલીયા, નિરંજન ગીરી, ચંદ્રેશભાઈ સોલંકી વર્ષાબેન મોઢવાણિયા રમાબેન કંડોલિયા, મિતલબેન ત્રિવેદી,રીધ્ધીબેન ડાભી અંકિતાબેન પટેલ વગેરે સભ્યો સેવા જહેમત ઉઠાવી હતી
[wptube id="1252022"]