HALVADMORBIMORBI CITY / TALUKO
બાલસોર રેલ દુર્ઘટનાના મૃતકોને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

બાલસોર રેલ દુર્ઘટનાના મૃતકોને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

તારીખ 1 જૂનના રોજ ઓડીસા થી ચેન્નઈ તરફ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન તેમજ અન્ય ટ્રેન વચ્ચે બાલસોર પાસે એક અકસ્માત સર્જાયો હતો જેમાં અંદાજિત 288 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો તેમજ 900 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે આ ઘટનાથી સમગ્ર દેશ જ્યારે સ્તબ્ધ થઈ ગયો હોય સમગ્ર દેશમાં શોકનો વાતાવરણ સર્જાયું હોય ત્યારે ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા કેન્ડલ માર્ચ યોજી આ તમામ મૃતકોના આત્માને શ્રદ્ધાંજલિ મળે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ઇજાગ્રસ્ત તો જલ્દીથી જલ્દી સાજા થાય તેવી પરમ કૃપાળુ પરમાતાને પ્રાર્થના કરવામાં આવી હતી જેમાં અનેક સામાજિક રાજકીય આગેવાનો સહિતના જોડાયા હતા

વિશાલ જયસ્વાલ હળવદ

[wptube id="1252022"]








