
ટંકારા :નસીતપર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

ટંકારા : ટંકારા તાલુકાના નસીતપર ગામના સ્મશાન નજીક જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડી આરોપી ફારૂક ગુલામહુસૈન મકરાણી, રજાક સલીમભાઈ મકરાણી, અસ્લમ આમદભાઈ મકરાણી અને કાસમ આમદભાઈ મકરાણીને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 21,700 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
[wptube id="1252022"]








