GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના યમુનાનગરમાં જાહેરમાં જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓ ઝડપાયા

MORBI:મોરબીના યમુનાનગરમાં જાહેરમાં જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓ ઝડપાયા
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે યમુનાનગર શેરી નં ૪ ની પાછળ રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા રસુલશા હાજીશા શાહમદાર, મોસીન મહેબુબ પઠાણ, ગોવિંદ પ્રભુ સંથલીયા અને જયંતી સવજી કાવથીયા એમ ચારને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૭,૫૨૦ ની રોકડ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]