GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના માધાપર વિસ્તારમાં રહેણાંકમાંથી વિદેશી દારૂની ચાર બોટલ ઝડપાઈ

MORBI:મોરબીના માધાપર વિસ્તારમાં રહેણાંકમાંથી વિદેશી દારૂની ચાર બોટલ ઝડપાઈ

મોરબી: સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે માધાપર શેરી નં ૧૩ના રહેણાંક મકાનમાં કિશન ઉર્ફે છોટુ વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોય જે મળેલ હકીકતના આધારે દરોડો પાડતા રહેણાંક મકાનમાંથી વાઈટ લેક વોડકાની શીલપેક ચાર બોટલ મળી આવી હતી. જયારે દરોડા દરમિયાન આરોપી કિશન ઉર્ફે છોટુ હિતેષભાઇ ડાભી હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધી ધિરાણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








