MORBI:મોરબીના રાજપર ગામે ચાલતી ખનીજ ચોરી ઉપર ફલાઈગ સ્કોડ ત્રાટકી

મોરબી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટા ભાગની ત્યાંથી ખનિજ ચોરી કરવામાં આવે છે ત્યારે કોઈ શંકાને સ્થાન નથી મોરબીના ખનીજ અધિકારી શું કામ કરી રહ્યા છે મોટો સવાલ છે મોરબી જિલ્લાના રાજપર ગામે ફ્લાઈંગ સ્ક્વોડની ટીમોએ ખનીજચોરો ત્રાટકી જેમાં રાજપર નજીક માટી મોરમની ખનીજ ચોરી ઝડપી લઈ ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા સાત ડમપફરો એક હિટાચી મશીન સહિત આઠ વાહનો લાખો રૂપિયા નો માલ કબ્જે કર્યો સામે આવ્યું છે મોરબીના સ્થાનિક અધિકારી કર્મચારીઓને ઊંઘતા રાખી ખનીજ માફિયા ઉપર દરોડો પાડવામાં આવ્યો ત્યાંથી કેટલી ખનીજ ચોરી કરવામાં આવી છે હાલ તપાસ ચાલુ છે જોકે કેટલા સમયથી ખનીજ ચોરી ચાલુ હતી અને આ ખનીજ ચોરી કોણ કરતું હતું તે સામે આવશે કે નહીં તે ચર્ચાનું જોર પકડ્યું છે

[wptube id="1252022"]








