
તા.૦૩.૧૦.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદ ના ગાંધી હોસ્પિટલમાં 24 કલાકમાં બે બાળકોના મોત તથા ગાંધી ચિલ્ડ્રન હોસ્પિટલ ચર્ચાનો વિષય બન્યોં બાળકના પરિવાર જનોએ હોબાળો કરીયો
દાહોદના ચાકલીયા રોડ અંડર ગ્રાઉન્ડ બ્રિજ નજીક આવેલ ગાંધી ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ ન્યુબોન કેર દાહોદમાં ચર્ચાનો વિષય બન્યો એક દિવસ પહેલાજં છ દિવસના બાળકનું મોત તથા બાળકના પરીવાર જનોને હોસ્પિટલની બહાર હોબાળો કર્યો હતો ને આદિવાસી સમાજના અગ્રણીઑએ બાળકના મોતનું કારણ જાણવાં તબિબ સાથે મુલાકાત લીધી હતી અને પણ બંધ બારણે વાત ચિત કરી મામલો રફેદફેર કરી બાળકના મૃતદેહને સ્વીકારી બાળકની અંતીમ ક્રિયા કરી દેવામાં આવી હોવાનું જાણવા મળેલ છે જેમાં તા 2 ના રોજ એટલેકે 24 કલાકમાં જેસાવાડાના વતની વિક્રમભાઈ કટારાના બાળકનું મોત તથા પરિવાર જનોમાં રોષ જોવા મળ્યો હતો અને હોસ્પિટલના તબીબી સામે આક્ષેપો કરી બાળકના પરિવાર જનો હોસ્પિટલની બહાર એકઠા થઇ હોબાળો કર્યો હતો મામલો વધુ ઉગ્ર બનતા દાહોદ બી ડીવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ સહિત પોલીસ કાફલો તાતકાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા









