HALVADMORBIMORBI CITY / TALUKO
હનુમાન જયંતીના દિવસે ભવાની નગર મહિલા મંડળ દ્વારા જરૂરિયાત મંદોને સાધન સહાય કીટ આપવામાં આવી

હનુમાન જયંતીના દિવસે ભવાની નગર મહિલા મંડળ દ્વારા જરૂરિયાત મંદોને સાધન સહાય કીટ આપવામાં આવી રીપોર્ટર વિશાલ જયસ્વાલ હળવદ

આ મહિલા મંડળ દ્વારા ધૂન ભજન તેમજ કીર્તન નું હનુમાનજીના મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ મહિલા મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃતિ કરી સમાજને મદદરૂપ થવાના અનેક પ્રયાસો કરવામાં આવે છે

[wptube id="1252022"]








