
મોરબી માં (ત્રણ) સ્થળોએ લાગી આગ કોઈ જાનહાનિ નહિ તાત્કાલિક ફાયર ની ટીમ પહોંચી આગને કાબુમાં લીધી હતી
મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના જવાનો ત્રણ સ્થળોએ આગ લાગવાના બનાવ બન્યા છે. ત્રણેય બનાવોમાં મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના જવાનોએ તાત્કાલિક પહોંચી આગને કાબુમાં લીધી હતી
પીપળીયા ચાર રસ્તા ક્રિસ્ટલ કાર્બન કોલસાનાં કારખાનાં માં આગ લાગેલ. ત્યાર બાદ વાંકાનેર ચોટીલા હાઈવે પર ભારત ઓઇલ મીલ જીનમાં રૂ માં આગ લાગેલ.હતી આમરણ અને ફરસર ગામ વચ્ચે ખુલ્લા ઘાસમાંઆગ લાગેલ હતી ફાયર ટીમની સારી કામગીરીની કારણે મોટી દુર્ઘટના ટળી (03 ) માં કોઈ જાનહાની થયેલ નહી આગ લાગવાનું કારણ જાણવા મળેલ નથી
[wptube id="1252022"]